સતલાસણા તાલુકાના મુમનવાસ ગામે સ્ટેટ હાઇવે થી નેદરડી ગામે 22 લાખનાં ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાં હેઠળ બનાવેલ રોડ રસ્તાના 8 જેટલાં સાઈન બોર્ડ અજાણ્યા ઈસમો દ્વારા તોડી પાડવામાં આવ્યા.
સતલાસણા તાલુકાના મુમનવાસ ગામે સ્ટેટ હાઇવે થી નેદરડી ગામે 22લાખનાં ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાં હેઠળ બનાવેલ રોડ રસ્તાના 8 જેટલાં સાઈન બોર્ડ અજાણ્યા ઈસમો દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાથી નેદરડી તેમજ ડુંગરપુરા ગામનાં આગેવાનો દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર ખેરાલુ તથા રોડ બનાવનાર એજન્સીને ટેલીફોનીક વાત કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.