માણસા તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો….જેમાં માણસા તાલુકામાં કુલ 14 સેન્ટર ફાળવાયા છે…..સવારથી જ આ સેન્ટરો પર શાળાના આચાર્ય સહિત આગેવાનો પહોંચ્યા હતા અને પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા….વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ જાતના દર વગર પરીક્ષા આપવા સલાહ આપી હતી……વિદ્યાર્થીઓને કંકુ તિલક પણ કરવામાં આવ્યા હતા…..પરીક્ષા કેન્દ્ર પર આવતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો….પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે….આમ માણસા તાલુકામાં કુલ 14 સેન્ટર 6000 કરતા વધુ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે…ખરણા ગામે આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા….
https://youtu.be/Rl3tzimRN_o
Article Categories:
મહેસાણા
