સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારીના વિડીયો થયો  વાયરલ

Written by

સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારીના વિડીયો થયો  વાયરલ

મોતની સવારી પર બ્રેક ક્યારે ?

સાબરકાંઠામાં લોકો ખાનગી વાહનોમાં કરે છે મોતની સવારી

સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારીના વિડીયો થયો વાયરલ

ઈડર ભિલોડા ખેડબ્રહ્મા હાઇવે પર બેફામ દોડી રહ્યા છે ખાનગી વાહનો

જિલ્લા ટ્રાફિક પોલીસ અને તંત્ર ની રહેમ નજર નીચે ચાલી રહી છે મોતની સવારી

જિલ્લામાં હાઇવે રોડ પર મોતની સવારીના વાહનો બેફામ

ઘેટાં-બકરાંની જેમ જીપમાં ભરવામાં આવે છે મુસાફરોને

જીપમાં સવારી કરતા 40 થી વધુ મુસાફરો જીવ ના જોખમે કરી રહ્યા છે સવારી

જીપ  ઉપર બેસીને કરી રહ્યા છે મુસાફરી

જિલ્લા માં બેફામ દોડતી પેસેન્જર ગાડી

ટ્રાફિક પોલીસ દ્વારા કેમ ગાડીઓને નિયમનું પાલન નથી કરાવતું  ?

આરટીઓ વિભાગ દ્વારા કેમ દંડની કાર્યવાહી નથી કરાતી ?

કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

લોકો શું કામ લેતા હશે જોખમ ?

જીવ ના જોખમે મોતની સવારી કરતો વિડીયો વાયરલ

જીપ પર લોકો જીવના જોખમે કરી રહ્યા છે મોત ની સવારી

જીપ માં ભર્યા છે ઓવરલોડ મુસાફર

હવે પર બેફામ ચાલી  રહી છે જીપ

પોલીસ ની કામગીરી સામે સવાલ

પોલીસ કેમ નથી કરી કાર્યવાહી

https://youtu.be/9c7w-Z9RP3E

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *