જામનગરમાં બોર્ડની પરીક્ષાનો પ્રથમ કોપી કેસ નોંધાયો

Written by

જામનગર માં બોર્ડની પરીક્ષામાં કોપી કેસમાં ખાતુ ખુલ્યુ
જામનગરમાં બોર્ડની પરીક્ષાનો પ્રથમ કોપી કેસ નોંધાયો
ધોરણ ૧૨ ની પરીક્ષામાં કેન્દ્ર નંબર ૬૯૧ ના બિલ્ડીંગ નંબર ૧ માં નોંધાયો કોપી કેસ
જી.એસ મહેતા કન્યા વિધાલયમાં નોધાયો કોપી કેસ
ભુગોળના વિષયમાં એક કોપી કેસ સામે આવ્યો

https://youtu.be/PGJTT5X-PTY

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *