યાત્રાધામ અંબાજીમાં દારૂની રેલમછેલ

Written by

યાત્રાધામ અંબાજીમાં દારૂની રેલમછેલ,થોડા દિવસ અગાઉ દાંતામા ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂના સ્ટેન્ડનો વિડિઓ વાયરલ થયો હતો,ત્યાર બાદ  ફરી એક વાર યાત્રાધામ અંબાજીમા ખુલ્લેઆમ દારૂનો વિડીયો પત્રકારના કેમેરામાં કેદ થયો છે,અંબાજીમાં ખુલ્લેઆમ વેંચતા દારૂ મુદ્દે સ્થાનિક પોલીસ પર અનેકો સવાલ ઉઠી રહ્યા છે,અંબાજીના સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ અંબાજી બસ ડેપોમાં મહિલાઓ ખૂબ મોટા પ્રમાણ મા દેશી દારૂનું કટિંગ કરી રહી છે,અંબાજીના આઠ નંબરના વિસ્તારમાં  પણ દેશી તેમજ ઈંગ્લીશ દારૂના અનેકો ઠેકા ચાલી રહયાં,તો આ બાબતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટતી કાર્યવાહી કરી બુટલેગરોને જેલના હવાલે કરે તેવી અંબાજી ગામમાં રહેતા સમગ્ર લોકો માંગ કરી રહ્યા છે…..

https://youtu.be/26Y0JHg7NPQ

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *