અમરેલી :બગસરાના સમઢિયાળા ગામે શ્વાનનો આંતક અનેક બાળકોને ભર્યા બચકા ગામમાં ભયનો માહોલ ફેલાયો
બગસરા પંથકમાં સિંહ દિપડાના હુમલાઓ બાદ શ્વાનને હુમલો કર્યોનુ સામે આવ્યું
બગસરા તાલુકાના સમઢિયાળા ગામે બે ત્રણ દિવસમાં 5 બાળકોને શ્વાને બચકા ભરી લોહીલુહાણ હાલત કરતા સારવાર અર્થે ખસેડાયા
સ્કૂલે જતા કે બજારમાં નિકળતા બાળકોને શ્વાને બચકા ભરી લેતા બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ.
સમઢિયાળા ગામે બાળકો શ્વાનોએ ભચકા ભર્યા લોકો ભય ફેલાયો
છેલ્લા બે ત્રણ દિવસમાં 4 થી 5 બાળકોને ગંભીર ઈજાઓ કરતા તાત્કાલિક સારવાર અર્થે બગસરા હોસ્પિટલ ખાતે દાખલ કર્યા.
અને બાળકો અમરેલીમાં રાજકોટ ખાતે પણ સારવારમાં ખસેડાવાની ફરજ પડી…
https://youtu.be/_EZeZeLyfWg
Article Categories:
ગુજરાત
