જામનગરમાં કૃષિમંત્રી અઘ્યક્ષ સ્થાને શિક્ષક સન્માન સમારોહ યોજાયો

Written by

જામનગર માં કૃષિમંત્રી અઘ્યક્ષ સ્થાને શિક્ષક સન્માન સમારોહ યોજાયો

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાં તથા નિવૃત્ત થતા 35 શિક્ષકોને સન્માનિત કરાયાં

જામનગર માં કૃષિમંત્રી અઘ્યક્ષ સ્થાને શિક્ષક સન્માન સમારોહ યોજાયો..શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાં તથા નિવૃત્ત થતા 35 શિક્ષકોને સન્માનિત કરાયાં.. શિક્ષકોની અથાગ મહેનતના પરિણામે આજે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે તેમજ ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે..

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *