ઉત્તરાખંડના ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદ

Written by

     આ તરફ ખરાબ હવામાન હોવા છતાં આ સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. બાબા કેદારનાથ મંદિર હાલ બરફથી ઢંકાયેલું છે. ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

https://youtu.be/_I1u5586E2U

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *