મહેસાણા : ગોઝારીયામાં આવેલ કોપર એસ બનાવતી ફેક્ટરી ફેલાઈ રહી છે પ્રદૂષણ

Written by

મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં આવેલ જૂની GIDCમાં પ્લોટ નં.૬૮ કોપર એસ બનાવતી ફેકટરી દ્વારા ખુલ્લી ગટરમાં કેમિકલ વાળું ઝેરી પ્રવાહી છોડવામાં આવી રહ્યું છે GIDC માંથી નિકળતા કેમિકલ યુક્ત પ્રવાહી ગટરો મારફતે છોડી કરવામાં આવી રહેલ પ્રદૂષણની તાપસ કરી જવાબદાર સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાયદેસરના પગલાં ભરે તેવી માંગ કરાઈ છે.

 

https://youtu.be/aDtV3JYRlHs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *