રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયક આંબેડકર બ્રિજની ડિજાઇન ને લઈને ખફા
ડી આર એમ સાથેની બેઠકમાં અધૂરા છોડી દેવાયેલા અંડર પાસ મામલે સાસંદ મયંકભાઈ નાયકની ઉગ્ર રજુઆત
આ કેવી ડિઝાઇન બનાવી છે? અધુરો અંડર પાસ બનાવવાનો શુ મતલબ? સાસંદ ની રજુઆત
પ્રજાને પડતી તકલીફનું કોઈપણ ભોગે સમાધાન કરો
રેલનગર અને અમરપરામાં રેલવેની વણવપરાયેલી જમીન જાહેર રસ્તા માટે સુપરત કરવાની પણ માગ
નગરપાલિકાને જમીન સુપરત કરી જાહેર રસ્તા માટે જમીન આપવાની માગણી
અંડર પાસ અધુરો છોડી દેવાતા પ્રજાને દર વર્ષે ચોમાસામાં પડી રહી છે તકલીફ