ભાવનગરમાં તહેવારો આવતા ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ જાગ્યુ

Written by

તહેવારો આવતા ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ જાગ્યુ

મીઠાઈ અને ફરસાણની ૫ દુકાનોના નમુના લીધા

શહેરના એમ.જી.રોડ , ભાદેવાની શેરી શાક માર્કેટ પાસે ની દુકાનોમાં થી લેવાયા નમુના

લેવાયેલ નુમુનાઓને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાશે

તહેવાર આવતા ના ૩ દિવસ અગાઉ તંત્ર જાગે અને ફરી આરામમાં જતું રહે છે

શું લોકો ફકત તહેવારમાં જ ફરસાણ અને મીઠાઈઓ ખાઈ છે ?

Article Categories:
ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *