Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ભાવનગર એરપોર્ટ ઉપર પેસેન્જરોનો હોબાળો

Written by

ભાવનગર એરપોર્ટ ઉપર પેસેન્જરોનો હોબાળો

ભાવનગરથી પુનાની સાંજે ઉપડતી સ્પાઇસ જેટની ફ્લાઇટ ટેક્નિકલ કારણોસર રદ્દ થતા પેસેન્જરો એ કર્યો હોબળો

ભાવનગરથી પુના સાંજે 7:45 કલાકે ઉપડતી ફ્લાઇટ ટેક્નિકલ કારણોસર રદ્દ થતા પેસેન્જરોએ મચાવ્યો એરપોર્ટ ઉપર હોબાળો

બે વખત ફલાઇટ ડીલે કરવામાં આવી હતી, ત્યારબાદ ફલાઇટ કેન્સલ કરવામાં આવી.

પુના જતી ફ્લાઇટ માં 90 જેટલા પેસેન્જરો ફ્લાઇટ કેન્સલ થતા રખડી પડ્યા

સ્પાઈસ જેટ દ્વારા પેસેન્જરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ના કરાઈ

પુનાથી બે મહિલાઓ પેહલી વાર આવી હતી ભાવનગર

એરપોર્ટમાં પેસેન્જરો એ મચાવ્યો ભારે હોબાળો

સ્પાઇસ જેટ દ્વારા પેસેન્જરોને રીફન્ડ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી.

Article Categories:
ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *