ધરોઈ ડેમમાં નવા નીરની આવક

Written by

ધરોઈ ડેમની સપાટી 606.11 ફૂટ પહોંચી

હાલ ડેમમાં પાણીની આવક 10278 ક્યુસેક

ડેમમાં સંગ્રહિત થયેલો પાણીનો જથ્થો 48.24 ટકા

ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફુટ

ડેમની સપાટી છેલ્લા 6 દિવસમાં 6 ફૂટ ઊંચકાઈ

Article Categories:
મહેસાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *