admin 5 months ago 0 0 ધરોઈ ડેમની સપાટી 606.11 ફૂટ પહોંચી હાલ ડેમમાં પાણીની આવક 10278 ક્યુસેક ડેમમાં સંગ્રહિત થયેલો પાણીનો જથ્થો 48.24 ટકા ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફુટ ડેમની સપાટી છેલ્લા 6 દિવસમાં 6 ફૂટ ઊંચકાઈ Article Categories: મહેસાણા