વરસાદે વડનગરના રસ્તા ધોઈ નાખ્યા
તમામ આંતરિક રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા
ખાડામાં રોડ કે રોડમાં ખાડા તે નક્કી કરવું મુશ્કેલ
રોડના ખાડાઓને લઈને સ્થાનિક નાગરિકો ભારે પરેશાન
ખાડામાં લોકો પડે તો સર્જાઈ શકે છે અકસ્માત
રેલવે ફાટક નજીક ખાડાઓનું સામ્રાજ્ય
તંત્ર આ બાબતે જલ્દી પગલાં ભરે તેવી માંગ
Article Categories:
મહેસાણા