Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ડીસામાં વરસાદ વચ્ચે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી

Written by

ડીસામાં વરસાદ વચ્ચે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી આવી સામે

ડીસામાં આવેલા પાણીના બોર અને ટાંકામાં ક્લોરિનની કમીના કારણે ડીસામાં પાણીજન્ય રોગો વધવાની શક્યતા

છેલ્લા દોઢેક માસથી ડીસા નગરપાલિકાના પાણીના ટાંકામાં ક્લોરિન નાખવામાં ન આવતું હોવાની સ્પષ્ટતા

ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા ક્લોરીનનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાથી પડી રહી છે કમી

ક્લોરિનના નાખવાથી ડીસામાં ચામડીને લગતા રોગોની જનતાએ કરી રજૂઆત

Article Categories:
બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *