વડનગર તાલુકાના પીપળદર ગામનો વિડિઓ વાઇરલ
મહિલા બુટલેગરનો વિડિઓ વાઇરલ થતા અનેક તર્ક વિતર્ક
દારૂ નો ધંધો અમારા બાપ દાદાનો હોવાનું સ્વીકારતી મહિલા
છોકરા સેટ ન થાય ત્યાં સુધી અમારે દારૂનો ધંધો કરવો જ પડે: મહિલા
વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલો
પેઢી દર પેઢીથી દારૂનું વેચાણ અને છતાંય પોલીસને જાણ નહીં?
https://www.youtube.com/watch?v=_QPVVWbBYRw
Article Categories:
મહેસાણા
