ભરૂચ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે, મૃતકોમાં માતા-પિતા, 2 દીકરીઓ સહિત 5 લોકો સામેલ છે. હાલ હાંસોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Article Categories:
ગુજરાતભરૂચ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે, મૃતકોમાં માતા-પિતા, 2 દીકરીઓ સહિત 5 લોકો સામેલ છે. હાલ હાંસોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.