લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આશરે ૫૦ જેટલા લોકોએ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યો છે ત્યારે તેમના પરિવારમાં આક્રંદ અને શોક જોવા મળી રહ્યો છે
નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાજપીપળા સફેદ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેઓએ પૂતળા દહન કરી સરકાર વિરોધી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો સાથેજ લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને સરકાર સહાય ચૂકવે અને જવાબદારો સામે કડક પગલાં ભરે એવી માંગ કરી છે
https://www.youtube.com/watch?v=jmAGCTWyHGM
Article Categories:
ગુજરાત
