પાલાવાસણા ચોકડી મહેસાણા ONGC હોલ ખાતે સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
સાંસદ સંવાદ કાર્યક્રમમાં રાજ્યસભા ના સાંસદ જુગલજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
જુગલજી ઠાકોરના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
તેમજ ONGC દ્વારા જુગલજી ઠાકોરને મોમેન્ટો આપી સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું
https://youtu.be/aQ3e0CnMFEQ
Article Categories:
ગુજરાત
