Live24NewsGujarat 2 years ago 0 0 મહેસાણા જિલ્લા માં કોરોના પોઝિટિવ ના ૯ કેસ નોંધાયા સૌથી વધુ ગ્રામીણ વિસ્તાર માં કેસ નોંધાયા શહેરી વિસ્તાર માં ૧ તેમજ ગ્રામીણ વિસ્તાર માં ૮ કેસ નોંધાયા મહેસાણા જિલ્લા માં કુલ એક્ટિવ કેસ ની સંખ્યા ૩૦ છે તેમજ ૬૯૮ સેમ્પલ નુ પરિણામ પેન્ડિંગ Article Categories: ગુજરાત · મહેસાણા