Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

અમારો સંપર્ક કરો

LIVE 24 NEWS GUJARAT is India’s best GUJARATI News Channel. LIVE 24 NEWS GUJARAT channel covers the latest news in politics, entertainment, Bollywood, business and sports. Stay tuned for all the breaking news in Gujarati.

Live 24 News Gujarat is an unrivalled breaking news and current affairs service with a spirit of innovation and a fresh approach to digital journalism. Live 24 News Gujarat has built the tremendous reputation for the first to break major news across the districts in conjunction with news insight and analysis on the current stories. In addition to this Live 24 News Gujarat is renowned for the speed of its coverage across all the internet platforms. Live 24 News Gujarat is conceit of its efforts to reach out to current affairs, social problems and connecting to people bringing the positive change in the society. People across all the platforms have trusted the Live 24 News Gujarat as unbiased, fearless and honest crusader for its news and campaign against injustice to the oppressed peoples and its news coverage have forced the government administration to act against the injustice.

Live 24 News Gujarat ગુજરાતી માહિતીને શ્રેષ્ઠ રીતે પીરસે છે અને ડિજિટલ યુગમાં Live 24 News Gujarat એ ગુજરાતીઓની પરિકલ્પનાઓને જાળવી છે અને સંસ્કૃતિના સંવર્ધનનું કામ કર્યું છે. ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ તેમજ સિદ્ધિઓને લઈને ગુજરાતીઓનો અવાજ બનવાનો  Live 24 News Gujarat એ હંમેશા પ્રયત્ન કર્યો છે. વિશ્વમાં વસતા ગુજરાતીઓની લાગણી અને માગણીનું મહામાધ્યમ બનવા માટે પણ અમે કટિબદ્ધ છીએ..

ગુજરાતી ભાષાના માધ્યમથી જાણકારી મેળવવા ઇચ્છતા લોકો માટે ઊંડાણમાં જઇ અમે સમાચાર, સંસ્કૃતિ, વિચાર અને મનોરંજનનો સંપૂર્ણ સ્વાદ ગુજરાતી ઓળખ સાથે પીરસવા તૈયાર છીએ.

અમારી ટીમમાં અનુભવી પત્રકારો અને આધુનિકતાથી માહિતગાર લોકો શામેલ છે. અમારું કર્તવ્ય સૌથી પહેલા અને સૌથી વિશ્વસનીય સમાચાર પહોંચાડવાનું છે. પત્રકારત્વના હાર્દને નુકસાન પહોંચાડ્યા સિવાય સચોટ આંકડા અને સરળ ભાષામાં સમાચાર આપના સુધી પહોંચે તે અમારું ધ્યેય છે

avcv

Contact:-
B.J. Rathore

+91-9879-972-983
+91-9016-578-348

Email :-
live243840002@gmail.com

TV Channels :-
GTPL Channel Box no:- 278(North Gujarat)
Harsh Channel Box no:-
362(All Gujarat)

Address :-
GUJARAT BUREU OFFICE
3rd Floor, Perfect Aarush,
Near Vishwakarma Wadi, Modhera Road,
Mehsana-384002, Gujarat, India.