ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે તારાબા સત્સંગ હોલનું ખુલ્લુ મુકવામાં આવ્યું

Written by

મહેસાણા ના આંબલીયાસણ સ્ટેશન બજારમાં અંબાજી માતા મંદિરનો જીણો દ્વાર રંગે ચંગે અતિ ઉત્સાહપૂર્વક ભાવે ભક્તોએ મનાયો આ પ્રસંગે આંબલીયાસણ માઈ મંડળ તરફથી ત્રણ દિવસ ભોજન પ્રસાદની તેમજ ચાય પાણીની વ્યવસ્થા કરી હતી આંબલીયાસ સ્ટેશન બજારમાં વિશાળ મંડપ બંધાયો હતો તેમજ લાઇટોની રોશની થી મંદિર સહિત બજારને શણગારાયું હતું

 

https://youtu.be/LWy8UVfgjqY

Article Categories:
ગુજરાત · માણસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *