તાપીમાં એલસીબી ટીમે ફરી એકવાર ઝડપી પાડ્યો વિદેશી દારૂનો જથ્થો
મહારાષ્ટ્ર માથી ગુજરાતમાં ગુસાડવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ખાનગી રાહે બાતમીના આદારે સોનગઢના કલાઈ ગામ નજીકથી સિફ્ટ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
https://youtu.be/nSwyu2DfOK0
Article Categories:
તાપી