વડનગર શહેર ભાજપ માં ખળભળાટ

Written by

 

વડનગર શહેર ભાજપ પ્રમુખની કાર્યપદ્ધતી સામે કાર્યકરોમાં નારાજગી.

વડનગર શહેર ભાજપ બે જૂથ માં વહેચાયુ.

નગરપાલિકા ની અગામી ચુંટણીને લઈને સત્તા લાલચુઓ બે જૂથ માં વહેચાયા.

સત્તા લાલચુઓ ભેસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સ્થિતિ વચ્ચે બેઠક નો દોર શરુ કર્યો.

કેટલાક નવા નિશાળિયા નેતા બનવાના આભરખા સાથે મેદાનમાં

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં શ્રાવણ ઉત્સવ દરમિયાન કાર્યક્રમને લઈને રાજકીય ખેંચતાણ જોવા મળી, તો ભાજપમાં છેલ્લા કેટલાક સમય થી વિખવાદ ચાલવાની અટકળોને હવે વેગ મળ્યો છે.

વડનગર માં શહેર ભાજપ પ્રમુખ ની મનમાનીને કારણે ભાજપ કાર્યકરો માં ભારે નારાજગી જોવા મળી રહી છે જેને લીધે આવનારી ચુંટણી માં ભાજપ વિરુધ ભાજપ જોવા મળે તો નવાઈ નહિ!

Article Categories:
મહેસાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *