રાજકોટ લોકમેળાને લઈને આવી શકે છે આજે નિર્ણય
રાજકોટ લોકમેળા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી
રાઇડ્સ સંચાલકો ગયા છે હાઈકોર્ટના શરણે
રાઇડ્સ માટે બીડ ભરનાર સંચાલક વીરેન્દ્ર સિહ ગોહિલે કરી છે અરજી
સોઇલ ટેસ્ટ પોઝીટીવ હોય તો ફાઉન્ડેશનની જરૂર ન હોવાની અરજીમાં દલીલ
રાજકોટ મેળામાં રાઇડ્સ નાખવા સૌથી વધુ 1.૨૯ કરોડની બીડ ભરી છે: અરજદાર
રાઇડ્સ શરુ કરવા વહીવટી તંત્રએ ૪૪ જેટલી જરૂરિયાતો પૂર્ણ કરવાની શરત રખાઈ
તમામ દસ્તાવેજો એકઠા કરવા જઈએ તો સમય લાગે એવું છે: અરજદાર
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર SOP મામલે નથી કરવા માંગતી કોઈ સમાધાન
Article Categories:
ગુજરાત
