મહેસાણા ખાતે સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ એકસ -પો કાર્યક્રમ યોજાઈ
આગામી તારીખ 9 10 11 જુલાઈ ના રોજ ઉજવાયેલ ઇન્ટરનેશનલ એક્સપો કાર્યક્રમ જેમાં સાયન્સ ટેકનોલોજી, ડિફેન્સ,એગ્રીકલ્ચર, ડાયનાસોર વગેરેની માહિતીના સ્ટોર ઊભા કરવામાં આવ્યા હતા જેથી ખેડૂતો આધુનિક, ટેકનોલોજી પદ્ધતિથી ખેતી કરી તથા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પોતાનું ફિલ્ડ નક્કી કરી શકે એવી જાગૃતિ માર્ગદર્શન મળ્યું તેમજ ત્રણ દિવસમાં આશરે 20 થી 25 હજાર લોકોએ આ લાભ લીધો હતો ત્યારબાદ આ કાર્યક્રમને પરિપૂર્ણ કરી સ્ટોલ ધારકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને અંતે જન ગણ રાષ્ટ્રગીત સાથે સાંસદ સભ્ય શ્રી જુગલજી ઠાકોરે આશ્વાસન પૂરું પાડ્યું હતું