મહેસાણા જિલ્લાના જેતલવાસણા ગામ ના બાળકો હોસ્પિટલ માં ભણવા માટે બન્યા મજબૂર.. કેમકે ગામ ની સ્કૂલ 1 વરસથી તોડી પડાઇ છતાં નથી થતું સ્કૂલનું કામ
મહેસાણા જિલ્લામાં આવેલ જેતલવાસણા ગામ ની અંદર ગામના ભણતા વિદ્યાર્થીઓ હાલના તારીખમાં હોસ્પિટલમાં ભણવા માટે બન્યા છે મજબૂર કેમકે ગામની ગુજરાતી સ્કૂલ એક વર્ષથી તોડી પડાઇ હોવા છતાં આજદિન સુધી કોઈ કામ કરવામાં આવતું નથી આથી ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ ગામમાં આવેલી સાર્વજનિક હોસ્પિટલમાં ભણવા માટે મજબૂર બન્યા છે અને હોસ્પિટલના અનેક રૂમ જર્જહિત સે અને બીજું કે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ગામમાં આવેલી હાઈસ્કૂલમાં ભણવા જાય છે સરકાર ની આવી તે કેવી સિસ્ટમ અડધા બાળકો હોસ્પિટલ માં ભણે છે અને અર્ધા બાળકો ગામની હાઈસ્કૂલમાં ભણે છે ગુજરાતી શાળા અને હાઇસ્કુલ બંને એક જ સ્કુલમાં ભેગી કરી દેવામાં આવી છે એટલું જ નહીં ગુજરાતી પ્રાથમિક શાળા થી એક કિલોમીટર હાઇસ્કુલ આવેલી છે એ પણ બાજુમાં પાણીનો રેડો વધારે વરસાદ આવે તો પાણીનો રેડો વધુપડતું આવે તો જેથી બાળકોને તણાઈ જવાનો ભરપૂર. ભય રહે છે અને સરકાર એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ પણ ક્યાંય વિકાસ દેખાતોનથી તો સરકાર શેનો વિકાસની વાત કરી રહી છે આજે અમારી લાઈવ 24 ની ટીમે આજે સ્કૂલ બાબતે વધુ એક ગામની મુલાકાત લીધી હતી તો આવી ગુજરાતમાં કેટલી સ્કૂલો હશે શિક્ષણ મંત્રી થોડું વિચારો બાળકો નો ઉદ્ધાર કરો મોટી મોટી વાતો છોડો પોતાની સરકારી ઓફીસ માંથી બહાર નીકળો પછી પોતાના પક્ષનું પછી વિચાર કરજો પહેલા બાળકોનું ભવિષ્યનું વિચારો.