Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ગોધરામાં વીજ ચોરીના બહાને ઘરોમાં ઘૂસ્યા અન અધિકૃત વ્યક્તિઓ

Written by

ગોધરામાં વહેલી સવારે છ વાગે વીજ ચોરીના બહાને ઘરોમાં ઘૂસ્યા અન અધિકૃત વ્યક્તિઓ

ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે   MGVCL ના  દરોડા  સવારે છ વાગે ગોધરામાં વીજ કર્મીઓ વીજ ચેકીંગ કરવા માટે ચેકીંગ કરી રહ્યા હતા ત્યાંરે આ ચેકીંગ કરતા કર્મચારીઓની સાથે અન અધિકૃત વ્યક્તિઓ વીજ કર્મીઓ હોવાનું બતાવી વીજ ચેકિંગના બહાને ઘરોમાં ઘૂસીને ચેકીંગ કરતા વોવાથી હોબારો મચી જવા પામ્યો હતો ત્યાંરે આવા લોકો કે જેઓ પોતાની ઓરખ વીજ કર્મીઓની  આપતા હોય અને તેઓ પાસે નાતો યુનિફોર્મ હતો કે ના આઈકાર્ડ હતો ત્યાંરે આલોકો  પાસે આઈકાર્ડ માંગતા વીજ ચેકીંગ કરવાનું  છોડીને ત્યાંથી પલાયન  થઈ  ગયા હતા ત્યાંરે આ અંગે  ફરિયાદ ગોધરા MGVCL ના અધિકારીઓને કરતા આવા બોગસ કર્મચારીઓનો બચાવ કરવામાં આવ્યો હતો.  વહેલી સવારે ચેકીંગ કરવાના બહાને ગોધરાનું વાતાવરણ ડહોરવાનું ષડ્યંત્ર કરવામાં આવતું હોય તેમ છે તેવી લોક મુખે ચર્ચાઓ જોવા મળી  આવી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *