Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

આમ આદમી પાર્ટીએ વધુ 07 ઉમેદવાર કર્યા જાહેર

Written by

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજની ઉમેદવારી લીસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કર્યા છે.

AAPએ ગુજરાત ઇલેક્શન માટે નવા 7 ઉમેદવારોની 12મી યાદી બહાર પાડી છે. કુલ અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. અગાઉ તેઓને દહેગામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા. પરંતુ હવે યુવરાજસિંહ જાડેજાને 7 વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે.

 

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *