જ્યારે નિયત સાફ હોય અને હૃદયમાં સંવેદના હોય ત્યારે કામની દિશા અને ઊર્જા આપોઆપ મળી જાય છે.. ત્યારે ઈશ્વરની કૃપા અને જન-જનના આશીર્વાદ પણ આપોઆપ મળી જાય છે..
રાજ્યના મૃદુ અને મક્કમ તેમજ સૌના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં કેસરિયા રેલી યોજી પોતાનું નામાંકન પત્ર ભરશે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે કેડી કંડારી છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ નિષ્ઠાથી આગળ ધપાવી રહ્યા છે ત્યારે તેઓ આ વિધાનસભામાં જંગી બહુમતીથી જીતે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરે તેવી શુભેચ્છાઓ
કહો દિલસે, ભૂપેન્દ્રભાઈ પટેલ ફિરસે…
કમળ ખીલશે, ભૂપેન્દ્રભાઈ પટેલ જીતશે…