કઠલાલ સી.એચ.સી માં છેલ્લા ૧૦ દિવસથી ડોક્ટર ની હાજરી નથી
કઠલાલ સી. એચ. સી માં કોઈ ડોક્ટર મુક્યા જ નથી
ગરીબ પબ્લિક ને ખાવા પડે છે ધરમધક્કા
રેગ્યુલર ડોક્ટર રજા પર હોવાથી હજુ સુધી કોઈ ડોક્ટર મુક્યા જ નથી
રેગ્યુલર ડોક્ટર માંદગી ની રજા પર હોવાથી બીજા ડોક્ટર હજુ સુધી મુકવામાં આવ્યા નથી
ડોક્ટર ની ઘેર હાજરી માં ગરીબ દર્દી ને ખાવા પડે છે ધક્કા
ડોક્ટર ની ઘેર હાજરી માં આરોપી ના મેડિકલ ચેકઅપ માટે પોલીસ ને પણ ખાવા પડ્યા ધક્કા
ગઈકાલ રાત્રે પોસ્કો ના આરોપી ના મેડિકલ ચેકઅપ માટે બે કલાક સુધી પોલીસ ને આરોપી લઇ રજડપાટ કરવું પડ્યું
Article Categories:
ગુજરાત