Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

જામનગરમ : દૂધ સંઘ દ્ધારા ભાવ માં વધારો કરાયો

Written by

 

          –  દૂધ સંઘ દ્વારા દૂધ ના ભાવ માં વધારો કરાયો.
          –  નવા ભાવ ૮૦૦ થી ૮૧૦ થયા
          – ભાવ વધારા થી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી

 

જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધ ના ભાવ માં વધારો કરાયો. જામનગર જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ ના ચેરમેન કાન્તિલાલ ગઢિયા દ્વારા દૂધ નો કિલો ફેટે 10  નો વધારો  કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.. મહિના માં બીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો.. અગાઉ કિલો ફેટ દીઠ 800 હતા અને હવે વધારી ને કિલો ફેટ દીઠ  નો ભાવ વધી ને 810  કરવામાં આવ્યો..  પશુપાલક ને કિલો ફેટે 10  નો વધારો મળશે…હાલ રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા 8 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે.. જ્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 810 કિલો ફેટ ના આ ભાવ વધારા થી જામનગર  જિલ્લા ના  પશુપાલકો માં ખુશી

 

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *