દેશમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ફરી એકવાર ચિંતાનું મોજું ,છેલ્લા 4 મહિના બાદ એક જ દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ ,ગુરુવારે (16 માર્ચ) કોરોના વાયરસના ચેપના 754 નવા કેસ નોંધાયા,દેશમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા 4,623 પર પહોંચી
Article Categories:
ગુજરાત