જૂનાગઢ ના ભેસાણ ની મામલતદાર કચેરી ખાતે ભેસાણ મુસ્લિમ એકતા મંચ અને મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયુ જે કાજલ સિંગાડા ઉર્ફ કાજલ હિન્દુસ્તાની નામ ની મહિલાએ મુસ્લિમ સમાજ વિષે અભદ્ર વાણીવિલાપ કરેલ જેને લઈને ઉના ખાતે ભડકાવ ભાષણ કરેલ જેને લઇને મુસ્લિમ સમાજ મા રોષ ની લાગણી પ્રસરી હતી