Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

મહેસાણામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી,વિવિધ જગ્યાએ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો

Written by

– ગઈકાલે હનુમાનદાદાના જન્મોત્સવ નિમિત્તે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી.

 – મહેસાણાના મોઢેરા સર્કલ ખાત્તે આવેલ પવનસુત હનુમાનજીના મંદિરે હનુમાનજીદાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

– મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો

ગઈકાલે હનુમાનદાદાના જન્મોત્સવ નિમિત્તે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે મહેસાણાના મોઢેરા સર્કલ ખાત્તે આવેલ પવનસુત હનુમાનજીના મંદિરે હનુમાનજીદાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *