Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

અમરેલી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા સેક્રેટરીએ આપી પ્રતિક્રિયા

Written by

અમરેલી
માર્કેટીંગ યાર્ડમાં વિવિધના ભાવ પત્રકો જાહેર
ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા સેક્રેટરીએ આપી પ્રતિક્રિયા

બગસરા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ના ભાવ પત્રકો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે  7 એપ્રિલ ના રોજ કપાસનો ભાવ 1760  અને આજે  8 એપ્રિલના રોજ 1725 ભાવ   નોંધાયો છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડમાં બગસરા વડીયા કુકાવાવ સહિતના ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલ ખેત પેદાશોનું વહેંચણી કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળતા કપાસ વેચવા યાર્ડમાં આવી રહ્યા છે..

Article Categories:
અમરેલી · ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *