Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

મહેસાણાની યુવતીની હત્યામાં મોટો ખુલાસો,રિક્ષાચાલક જ નીકળ્યો હત્યારો

Written by

 

                   મહેસાણાના વિસનગરના વાલમ ગામની યુવતીની ચકચારી હત્યાના મામલાનો ભેદ પોલીસે આખરે  ઉકેલી નાખ્યો છે. મૃતક યુવતીને રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષા ચાલકે એરંડાના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. પોલીસે રિક્ષા ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *