ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ચોરી સામે વડાલી મામલતદારની લાલ આંખ
Written by Live24NewsGujarat
– ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ચોરી સામે વડાલી મામલતદારની લાલ આંખ…
– બિન અધિકૃત ખનીજ ભરેલ વાહન મામલતદારે ડિટેઈન કર્યુ…
– વડાલી શહેરના ધરોઈ રોડ હાઈવે પર બિન અધિકૃત રેતી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી સાથે પ્રસાર થતાં ડિટેઈન કરાયું…
– રેતી ભરેલ ટ્રોલી અને ટ્રેક્ટર ની અંદાજીત કિંમત 5 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરાયો…
– ગેરકાયદેસર રીતે રેતી વાહન કરતા સાધન ને ડિટેઈન કરી મામલતદાર દ્વારા વડાલી પોલીસ ને સોંપાયું…
– વડાલી પંથકમાં આવા કેટલાય ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ચોરો સામે કાર્યવાહી ક્યારે !…