રાજ્યભરમાં અનેક સ્થળોએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
તિરૂપતી ઋષીવન દેરોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી કરી હતી ત્યા વૃક્ષા રોપણ કરી ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ-વિસનગર સંસ્થાના કુવાસણા મુકામે આવેલ દિવ્યાંગ સેવા પરિસરમાં ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ જીતુભાઈ પટેલે સંસ્થાના દિવ્યાંગ સેવા પરિસરમાં ૧૦૦૦ કરતાં વધુ ઉછરેલા વૃક્ષો જોઈ ખુબજ ખુશી વ્યક્ત કરી હતી અને આવાજ વૃક્ષો સમગ્ર ગુજરાતમાં થાય અને ગુજરાત ગ્રીન બને તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ સંસ્થાના સંચાલકોને પર્યાવરણ નું જતન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ત્યાર બાદ વિસનગર નગર પાલીકા સંચાલીક જી.ડી હાઈસ્કૂલમાં માં બધાજ કોપોરેટર.પ્રમુખ નગર પાલીક. જી.ડી હાઈસ્કૂલ ના સંચાલક મનીષભાઈ. નગરપાલિકા ના સ્ટાફ મીત્રો અને વીધ્યાર્થીઓ ની હાજરી માં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ.
વિસનગર ની અને ગુજરાત માં જાણીતી . એમ એન.કોલેજ વિસનગર માં કોલેજ ના આચાર્ય અને શિક્ષકો દ્વારા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ સાથે વૃક્ષા રોપણ કરી 5/જુન વીશ્વ પયૉવરણ દીવસ ની ઊજવણી કરવામાં આવી