અમરેલી- વડિયા પંથકમાં સતત ધોધમાર વરસાદ પડ્યો ઠેર ઠેર નદી નાળા ઓ છલકાયા
વડિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી
વડીયા પંથકમાં સવા ઇંચ વરસાદ પડતાં ખેતી પાકોને ફાયદો થશે ખેડૂતો ખુશી જોવા મળી
વડીયાના તોરી, અરજણ સુખ, રામપુર, ખીજડિયા, મોરવાડા સહિત વિસ્તારમાં વરસાદ
સરા વરસાદથી સુરવોડેમનો એક દરવાજો એક ફૂટ ખોલતાં નિચાણ વાળા ગામોને એલર્ટ જાહેર કર્યા
ફરી સુરવો ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યાનું જાણવા મળ્યું
સુરવો ડેમનો 1 દરવાજો ખોલતાં નીચાણ વાળા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ
Article Categories:
અમરેલી