-રાષ્ટ્રીય મત્સ્યપાલક દિન – ૧૦ જુલાઇ
-ડીઝલકાર્ડ ધારક માછીમારોને ડીઝલ પ્રતિ લિટર રૂ.૧૫ની વેટ સહાય
-૪૭ માછીમારોને રૂ.૧૪.૮૦ લાખની ડીઝલ સબસિડી ચૂકવાઈ
જામનગર જિલ્લામાં એક વર્ષમાં ડીઝલ વેટ રાહત યોજના હેઠળ 47 લાભાર્થી માછીમારોને રૂ.14.80 લાખની સબસીડી ચૂકવાઈ આ યોજના હેઠળ રાજ્યના ડીઝલકાર્ડ ધારક માછીમારોને ડીઝલ ઉપર પ્રતિ લિટર મહત્તમ રૂ.15ની વેટ સહાય ચૂકવવામાં આવે છે