ભાવનગર શહેરમાં કાયદો અને વયસ્થા કથળી ચરમ સીમાએ પોહચી તેમ લાગે છે , શહેર ના આંનદનગર વિસ્તાર ના અડોડીયાવાસમાં જાહેર મા દારૂ અને જુગાર રામડતા શખ્સ ને ના પાડતા સાથે મામલો બીચકયો હતો
આંનદનગર વિસ્તાર ના અડોડીયાવાસમા કમાભાઇ મેર ના ઘર ની સામે દારૂ અને જુગાર રમાડતા ગણેશભાઇ વિનુભાઇ પરમાર તથા પપ્પુભાઇ પરમાર ને ના પડતા વિનુ પરમારે કહ્યુ હતુ હું પોલીસમા સેક્શન ભરુ છુ જ્યાં કેવું હોય ત્યાં કહી દે .અને ત્યાર બાદ ૧૦ થી ૧૫લોકો આવી ને છરી , પાઈપ , તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર વડે માથાના , હાથ ના ભાગે માર માર્યો હતો જેમાં મહિલાઓ ને પણ મારવામાં આવી હતી .ઘટના ની જાણ થતા પોલીસ સ્થળ પર પોહચી મામલો થાળે પડ્યો હતો .સારવાર માટે મેર પરિવારના લોકો ને સર.ટી.હોસ્પિટલ પોહચડવામાં આવ્યા હતા
Article Categories:
ભાવનગર