Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ભરૂચ : હાંસોટના અલવા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો

Written by

ભરૂચ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે, મૃતકોમાં માતા-પિતા, 2 દીકરીઓ સહિત 5 લોકો સામેલ છે. હાલ હાંસોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *