એલ.સી.બી પોલીસનો ફરી ધાનેરા વિસ્તારમાં સપાટો
વિદેશી દારૂ સાથે સ્વીફ્ટ કાર સાથે એકને ઝડપી પાડ્યો
રાજસ્થાન થી અમદાવાદ લઇ ને જતાં વિદેશી દારૂને પોલીસે ઝડપી પાડ્યો
એલ.સી.બી પોલીસે વિદેશી દારૂની 224 બોટલ પકડી પાડી
47440 ના વિદેશી દારૂ સાથે ઇસમને ઝડપી લીધો
એલસીબી પોલીસે દારૂ સહિત 3,57,440 નો મુદ્દામાલ કબજે કર્યો
ધાનેરા પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથધરી
Article Categories:
બનાસકાંઠા