Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

રોટરી ક્લબ મહેસાણા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Written by

    મહેસાણા
– રોટરી ક્લબ મહેસાણા દ્વારા વૃક્ષારોપણ
– ૧૦૧ નાના મોટા વૃક્ષ વાવવામાં આવ્યા
– મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા

             રોટરી ક્લબ મહેસાણા એન્વાયરમેન્ટ પ્રોટેકશન કાર્યક્રમ હેઠળ શોભાસણ સ્થિત એક મોટી ફેક્ટરી ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં 101 નાના મોટા વૃક્ષ વાવવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *